પ્રેમ છે કે મારા મન નો છે આ વહેમ,
હવે તો માત્ર ખુદા જા કરી શકે છે રહેમ !

પહેલા તો હું વહેલો ઉઠતો હતો પથારી માંથિ,
હવે મારી ઉંઘ વહેલી ઉઠી જાય છે !

પગ પર મારી કુહાડી કે કુહાડી પર પગ,
ખબર નથી મિત્રો પણ ઘાવ તો કુહાડીનેય થયા છે !

એના પ્રેમ નો નશો તો હરરોજ ઉતરી જાય છે ‘નરેશ’,
પણ શુ કરું એ દર બે દિવસે પીવડાવી જાય છે !

Tags: Humor

Sign In to know Author