આંગણે સોનાનો સુરજ ઉગ્યો રોજ ની વેળા એ
કઈ નઈ ભાળ્યું એકલી ઉભી હું મારે બારણે
પથ્થર બે ચાર આવિયા હવામાં આમતેમ ફંગોળી
દિલનો ટુકડો ઉડિયો કાચ પગ માં કરડી ગયો
ઠેકાણા નું નામ નહિ ને સરનામાનું પોટલું
ખભે ઉપાડી હાલી હું આવજે મારે ઘેર સાયબા....

Sign In to know Author